web kvo वेब केवीओ વેબ કેવીઓ. कच्छी गुजराती हिन्दी अंग्रेजीमां लखांण करवुं.

web kvo वेब केवीओ વેબ કેવીઓ. कच्छी गुजराती हिन्दी अंग्रेजीमां लखांण करवुं.

આજ શુક્રવાર ૨૩.૦૧.૨૦૧૫ના રોજ આ વેબ કેવીઓ નામનો બ્લોગ બનાવવામાં આવેલ છે. આ બ્લોગનું સંચાલન કેવીઓ સમાજના લેખક, કળા, સાહિત્ય, સંગીત, ફોટો, વિડીઓના શોખીનો કરશે અને એના ઉપર એના ઓથર બની ટેક્ષ્ટ, આર્ટ, ફોટોગ્રાફી, વિડીઓ, સંગીતની માહિતી અને ચર્ચા કરી શકશે.

આ એક પબ્લિક બ્લોગ સમજવું અને ઈન્ટરનેટના માધ્ય્મથી એને કોઈ પણ જોઈ શકશે કે વાંચી શકશે અને પોતાનો અભિપ્રાય કે ચર્ચા કે માહિતી મુકી શકશે.

આ બ્લોગનું ટપાલનું સરનામું, ઈમેઈલ, વેબસાઈટ સરનામું વગેરે નીચે મુજબ છે.


વેબ કેવીઓ

શ્રી કચ્છી વિસા ઓસવાળ સેવા સમાજ

નવી મહાજનવાડી, ત્રીજો માળ, કેશવજી નાયક રોડ, ચિંચબંદર, મુંબઈ ૪૦૦૦૦૯

email : kvohelp@gmail.com

www.webkvo.blogspot.in

ખબર પત્રિકામાં જાહેરાતો આપી ગ્રુપ બનાવી ઓથર, પોસ્ટ, નિયમો બનાવવામાં આવશે. લિ. હંગામી ઓથર, webkvo - વિ.કે. વોરા, માનદ મંત્રી, કેવીઓ સેવા સમાજ.

મોબાઈલ : +91 98200 86813.


Wednesday, January 28, 2015

ઉપાડો તમારી કલમ


નમસ્કાર સખીઓ

સુપ્રભાત..

એક અનોખી ‘ઉપાડો તમારી કલમ’ ઓનલાઈન વાર્તા સ્પર્ધા

આ એક ઓનલાઈન સ્પર્ધા છે. આ સ્પર્ધા ફક્ત લેખિકાઓ માટે છે જે ‘ લેખિકા વાર્તાલેખન ગ્રુપ – સુરત ‘ દ્વારા આયોજિત છે. આ સ્પર્ધામાં તમે દુનિયાના કોઇ પણ ખૂણામાંથી તમારા ઘરઆંગણેથી ભાગ લઈ શકો છો. તમારે માત્ર મર્યાદિત સમાયમાં શક્ય એટલી જલ્દી તમારી વાર્તા અમને “વર્ડ ફાઈલમાં” મોકલી આપવાની છે. જેટલી જલ્દી અમારી પાસે આવશે એટલા વધુ સમય માટે આખી દુનિયાના ગુજરાતી વાચકો સમક્ષ રહેશે અને જેટલા વધુ વાચકો તમને મળશે તમે ઈનામને હકદાર બનશો..”૨૮મીએ” વાચકો સમક્ષ સૌપ્રથમ વાર્તાઓ મૂકી દેવાશે. એ પછી જેમ જેમ વાર્તાઓ આવશે તેમ તેમ મૂકાશે. સ્પર્ધા અંગેના નિયમો આ લીંક પર મળી રહેશે .http://www.pratilipi.com/event/5724293958729728 સ્પર્ધા વિશે વધુ માહિતી માટે નિમિષા દલાલ્ અથવા Sahradayi Modi ( શૈલી -પ્રતિલિપિ )નો સંપર્ક કરી શકો છો.

તો રાહ શેની જુઓ છો. ? ‘ઉપાડો તમારી કલમ’ અને તમારી “અપ્રકાશિત” ઉત્તમ વાર્તા જલ્દીથી અમને મોકલો..

આભાર..

નિમિષા દલાલ…




No comments:

Post a Comment